
બાળકોમાં આત્મવિશ્વાસ અને કુદરત સાથે જોડાણ વધારતા સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદીની અનોખી પહેલ”
અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે “એડવેન્ચર કેમ્પ”નું આયોજન કરાય છે Ahmedabad -11th April,2025 -અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં અર્પિતા ત્રિવેદી છેલ્લાં લગભગ બે દાયકાથી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ સાથે જ તેઓ બાળકોમાં સાહસવૃત્તિ વધે અને તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કુદરતી વાતાવરણ તથા પર્યાવરણને જોવે, સમજે અને માણે, તે હેતુથી …