
25 માર્ચના રોજ અમદાવાદમાં જામશે હાસ્યની ભરમાળ, ટાફ ગ્રુપ દ્વારા કોમેડી શો “ફટાફટી”નું આયોજન
અમદાવાદ : ટાફ ગૃપએ એક નોન કોમર્શિયલ ગૃપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. આ વખતે ટાફ ગ્રુપ દ્વારા 25મી માર્ચના રોજ રાત્રે 8-00 કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ‘રંગત, ટી પોસ્ટ-દેશી કાફે’ ખાતે સ્ટેન્ડઅપ કોમેડી શો…