વર્લ્ડ ઓબેસિટી ડે : ચાઈલ્ડહૂડ ઓબેસિટી એક ચિંતાનું કારણ

વર્લ્ડ ઓબેસિટી ડે 4 માર્ચે ઉજવવામાં આવે છે. ઓબેસિટી (સ્થૂળતા)ના નિવારણ માટે વર્લ્ડ ઓબેસિટી ડેની ઉજવણી કરવામાં આવે છે કારણ કે તે વૈશ્વિક આરોગ્ય સંકટ બની ગયું છે. આ વર્ષે વિશ્વ સ્થૂળતા દિવસ “સિસ્ટમ્સ, હેલ્ધીઅર લાઇવ્સ” પર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે  આ દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. પ્રફુલ કામાણી…

Read More

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટને ક્યુઆઈએ દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર તરીકે માન્યતા

રાજકોટ : એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ લિ., રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે તેને ક્વાલિટી અને એક્રેડિટેશન ઇન્સ્ટિટ્યૂટ (QIA) દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર (1લી એડિશન) તરીકે માન્યતા આપવામાં આવી છે. ISQuaEEA એક્રેડિટેડ આ સંસ્થાની આ પ્રતિષ્ઠિત માન્યતા હોસ્પિટલ દ્વારા ઉચ્ચ સ્તરની સમગ્ર સ્ટ્રોક કાળજી પૂરી પાડવાના પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર…

Read More

Empowering Farmers Rupiya.app અને Carboneg રિજનરેટિવ ફાર્મિંગ સાથે ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે હાથ મિલાવી રહ્યા છે!

અમદાવાદ, ગુજરાત – 2 માર્ચ, ૨૦૨૫ : Rupiya.app અને Carboneg (જે રિજનરેટિવ ફાર્મિંગમાં અગ્રણી છે) ભારતના ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે. બંને કંપનીઓએ સાથે મળીને ખેડૂતો કાર્બન ક્રેડિટ મારફતે વધારે આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત પ્રાઇડ…

Read More