
હીરો મોટોકોર્પ દ્વારા સુરતમાં એક દિવસમાં 250 ડેસ્ટિની 125 સ્કૂટરોની મેગા ડિલિવરી
મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા સુરતમાં ડેસ્ટિની 125 સ્કૂટરોની મેગા ડિલિવરીની ઘોષણા કરવામાં આવી છે. એક દિવસમાં 250 ડેસ્ટિની 125 સ્કૂટર ગ્રાહકોને સોંપવામાં આવ્યાં હતાં, જે બ્રાન્ડમાં ગ્રાહકો દ્વારા મુકાતો ઊંડો વિશ્વાસ અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવે છે. નવી ડેસ્ટિની 125 માટે અદભુત પ્રતિસાદ કંપનીની ગ્રાહકો માટે ઈનોવેશન, વેલ્યુ અને…