મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
સુરતઃ આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેમણે સામાન્ય લોકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ ઉર્જા…