અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”નું વિમોચન કરાયું

અમદાવાદ :  અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં  સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. આ કાર્યક્રમમાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન અંગે હતો. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર…

Read More