
ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સઃ એ સેન્ચ્યુરી ઓફ એક્સેલન્સ એન્ડ નેશન-બિલ્ડીંગ
અમદાવાદ, ડિસેમ્બર: ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC), ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં અગ્રણી સંસ્થા, તેની શાનદાર યાત્રાના 100 વર્ષ નિમિત્તે તેની શતાબ્દી ઉજવણીની ગર્વથી જાહેરાત કરે છે.આ ઐતિહાસિક પ્રસંગ 15 ડિસેમ્બર, 2024ના રોજ કોલકાતામાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ 18 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના અમદાવાદમાં ઉજવવામાં આવશે. 1925માં શ્રી જી.ડી. બિરલાના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ સ્થપાયેલ, ઈન્ડિયન ચેમ્બર ઓફ…