
અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનિત ફિલ્મ “મોમ તને નહિ સમજાય” ના ટ્રેલરને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
ગુજરાત : “મા” શબ્દની લાગણીનું વર્ણન કરવું થોડું મુશ્કેલ હોય છે અને જ્યારે ઘરના બધા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય, બાળકો ભણતરમાં વ્યસ્ત હોય ત્યારે “મા”ની એકલતા કોઈ સમજતું નથી. સંબંધોની આ લાગણીસભર વાત સમજાવતી એક સરસ મજાની ફિલ્મ “મોમ તને નહિ સમજાય” 10મી જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ…