
અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
અમદાવાદઃ આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાની ખાતરી છે. રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો અને પેટ પકડીને હસાવતી કોમેડીનું પરફેક્ટ બેલેન્સ, એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવામાં નવા સ્ટાન્ડર્ડ સ્થાપવા તૈયાર છે. તાજેતરમાંજ રિલીઝ થયેલું ફાટી ને? નું મોશન…