અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર જી.વી. સુબ્બા રાવ લિખિત નોવેલ “ધ લાસ્ટ વિટનેસ”નું વિમોચન કરાયું
અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા 23મી નવેમ્બર શનિવારના રોજ ધ હાઉસ ઓફ મેકેબા, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે જાણીતા લેખક જી.વી. સુબ્બા રાવ દ્વારા લખાયેલ “ધ લાસ્ટ વિટનેસ” ના લોન્ચિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સાહિત્ય પ્રેમીઓ, લેખકો અને ઉત્સુક વાચકોનો મેળાવડો જોવા મળ્યો જેઓ સુબ્બા રાવની નવી નવલકથાના વિમોચનની ઉજવણી માટે એકત્ર…