ફિલ્મ “કાલે લગન છે!?!”નું પ્રેમના સારને સાર્થક કરતુ સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર અને લગન લૉલીપોપ સોન્ગ રિલીઝ કરાયા બાદ ફિલ્મનું અન્ય એક સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ કરાયું છે. આ એક રોમેન્ટિક સોન્ગ છે જે પ્રેમની પરિભાષા સમજાવે છે. પોતાના પાર્ટનર સાથેની દરેક ક્ષણ મહત્વની હોય છે તે આ સોન્ગમાં જોવા મળે…

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર યોજાયું

ગુજરાત : દિવાળીના દિવસો ચાલી રહ્યાં છે અને આ તહેવારની મોસમમાં પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ “કાલે લગન છે !?!” 7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.  એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ,…

Read More

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ.. કાનમાં ઇજા થાય છે તો ઈલાજ કરાવો જો કાનમાં નાનામાં નાની ઇજા થાય તો પણ નજર અંદાજ ન કરવું જોઈએ, જેનાથી કાનનો પડદો ફાટી શકે છે. ઇજા થયા બાદ…

Read More

લાઉડ પેન એકેડમીના ભવ્ય ઉદ્ઘાટનથી અમદાવાદમાં કળા અને સંસ્કૃતિપ્રેમીઓમાં ઉત્સાહ

અમદાવાદ, ઑક્ટોબર 2024 – અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં લાઉડપેન કલ્ચરલ સેન્ટરના ભવ્ય ઉદઘાટન સાથે શહેરે તેના સમૃદ્ધ કલા દ્રશ્યમાં નોંધપાત્ર ઉમેરો કર્યો હતો, જેનું ઉદ્ઘાટન અન્ય કોઈ નહીં પણ આદરણીય કલાકાર શ્રી વૃંદાવન સોલંકીએ કર્યું હતું, જેઓ કલાત્મક કુશળતા નો  50 વર્ષથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે.આ ઇવેન્ટમાં એક ઉત્સાહી મેળાવડો જોવા મળ્યો, કારણ કે અગ્રણી…

Read More

રજની આચાર્ય લઈને આવી રહ્યાં છે પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું”

•        લાઈફોગ્રાફી “સૂર શબ્દનુ સરનામુ” 8 નવેમ્બરે શેમારૂ મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે •        આ માટે રજની આચાર્યને 4 વર્ષ જેટલો સમય લાગ્યો •        30 સેલિબ્રિટીઓએ સ્વેચ્છાએ આ લાઈફોગ્રાફી માટે તેમના અનુભવો શેર કર્યા છે •        લાઈફોગ્રાફીનું શૂટિંગ મુંબઈ, મહુઆ, પોરબંદર અને અમદાવાદ ખાતે કરાયું છે. અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ…

Read More

“વર્લ્ડ સ્ટ્રોક ડે” નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો

રાજકોટ : 29 ઓક્ટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે” તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ” છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન…

Read More

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50 ટકા રકમ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને લોકો મા ભારે ઉત્સાહ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી Gujarat:લાઠીના દુધાળા ખાતે આગામી તારીખ 28 મી ના રોજ વડાપ્રધાન…

Read More

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ  ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ માં લગભગ  3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે….

Read More

ડિવાઈન ચાઈલ્ડ ગ્રૂપ ઓફ સ્કૂલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન

ગુજરાત : સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપવા માટે રચાયેલ પ્લેટફોર્મ, 25મી અને 26મી ઓક્ટોબર 2024ના રોજ ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે યોજાયેલ છે. બે દિવસીય આ કાર્યક્રમ બંને શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા, સમસ્યા હલ કરવાની કુશળતા અને ઉદ્યોગસાહસિક ક્ષમતા દર્શાવવા માટે એકસાથે લાવશે….

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ  ફિલ્મ “કાલે લગન છે!?!”નું સોન્ગ “લગન લૉલીપોપ” રિલીઝ કરાયું

સોન્ગ લિંક  : https://www.youtube.com/watch?v=Oao19ud7cCQ ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ ફિલ્મનું સોન્ગ “કાલે લગન છે !?!”નું પાર્ટી સોન્ગ “લગન લૉલીપોપ” તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત સિંગર ઉમેશ બારોટના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ પરફેક્ટ વેડિંગ સોન્ગ સાબિત થઇ શકશે. આ સોન્ગમાં…

Read More