
જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓને વિના મૂલ્યે “ઈન્ટરવ્યૂ” ફિલ્મ બતાવવામાં આવી
અમદાવાદ : અમદાવાદની જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓને પ્રખ્યાત એનજીઓ “એક્ટ ઓફ કાઈન્ડનેસ” અને “કર કે દેખો અચ્છા લગતા હૈ” દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ઈન્ટરવ્યૂ” વિના મૂલ્યે બતાવવામાં આવી. અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલ કોનપ્લેક્ષ થિયેટરના સાંજના 4-00 વાગ્યાના શોમાં 30-40 બાળકીઓએ ફિલ્મની મજા માણી. આ ઇનિશિએટિવ “એક્ટ ઓફ કાઈન્ડનેસ”ના પિન્કીબહેન તથા “કર…