તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??*
ઘૂંટણનો વા આજના સમયમાં ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ બાબતને સામાન્ય રીતે લેવા કરતા ગંભીર રીતે લેવામાં આવે તો ઓપરેશન નિવારી શકાય છે. વા ના ઘણા પ્રકાર હોય છે.કયા પ્રકારનો વા છે તે જાણી લેવામાં આવે તો તેની સારવાર પણ ચોક્કસ થઈ શકતી હોય છે. વા સામાન્ય રીતે વધતી ઉંમર સાથે સંકળાયેલો…