ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં 450 લીટર છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ વિરાટનગરની આજુબાજુના વિસ્તારના રાહદારીઓ એ લીધો હતો. ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથ વગર ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે . છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક…

Read More

કૉમિક કોન્ટેન્ટ અને સોશિયલ મીડિયા ફન રિલ્સથી લોકોમાં લોકપ્રિય છે વિરાજ ઘેલાણી

ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સોશ્યલ મીડિયા પર ફેન્ટાસ્ટિકલી છવાઇ ગયા છે. તે પોતાના કૉમિક કોન્ટેન્ટ અને  સોશિયલ મીડિયા ફન રિલ્સથી દર્શકોમાં ઘણાં લોકપ્રિય બની ગયા છે. તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ઝમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે જે એક હોરર કોમેડી ફિલ્મ છે. પોતાની જર્ની વિશે જણાવતાં તેઓ કહે છે કે મને નાનપણથી…

Read More