વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે પર અમદાવાદમાં ભારતનો પ્રથમ એનર્જી ડોનેશન કેમ્પ યોજાયો

અમદાવાદ : સમાજને સશક્ત બનાવવા અને ઉર્જાના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાની અગ્રણી પહેલના ભાગરૂપે અમદાવાદની એક સંસ્થા એનરલાઈફ કે જે એક ક્લાઈમેટ ટેક સંસ્થા છે  તેમણે તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતના પ્રથમ એવા એનર્જી ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. અમદાવાદ, ગુજરાતમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં ઉપસ્થિતોને ઉર્જા વપરાશ પ્રત્યે સભાન અભિગમ કેળવવા…

Read More

લુબી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતના શિનાવાડા ખાતે 4 મેગાવોટના નવા પ્લાન્ટ સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

દેશની અગ્રણી વોટર પંપ અને મોટર ઉત્પાદક કંપની, લુબી પમ્પ્સ, સસ્ટેનિબિલિટીના ક્ષેત્રમાં તેના નવીનતમ પ્રયાસને રજૂ કરવા પર ગર્વ અનુભવે છે. કંપનીએ મોડાસાના શિનાવાડા ખાતે અત્યાધુનિક સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કુલ 35 એકર જમીનમાંથી 8 એકર જમીનમાં ફેલાયેલી, આ અત્યાધુનિક સુવિધા લુબી ગ્રુપની પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ…

Read More