
લેખિકા પાર્થિવી અધ્યારુ દ્વારા લિખિત 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ અને અમદાવાદ.કોમનું વિમોચન
Ahmedabad: લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુના 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ (સુપરમેન અને સુપરવીમેનના જીવનસૂત્ર) અને અમદાવાદ.કોમ (મળીએ અનેરા અમદાવાદીઓને!)નો વિમોચનનો પ્રસંગ એલિસબ્રીજ જીમખાનામાં (Ellisbridge, Gymkhana, Ahmedabad) એક ઉત્સવની જેમ ઉજવાયો હતો. નવસર્જન પબ્લિકેશન દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોના વિમોચન પ્રસંગે ડો. શ્રી ભાગ્યેશ જ્હા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય) ખાસ કાર્યક્રમ અધ્યક્ષ …