શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર

સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની રહેશે નહીં અને GST પણ ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. રામ…

Read More

આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહેરી વિસ્તારમાં રામોત્સવ કાર્યક્રમને બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો

તારીખ 21મી જાન્યુઆરી રવિવારના રોજ સવારે લાંબેશ્વર ની પોળ ખાતે આવેલ દલપત ચોકમાં કવિ શ્રી દલપત રામની જન્મ જયંતી તથા અયોધ્યામાં થનાર શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આશ્કા યુથ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ધર્મની ધજા લહેરાવાનો સુંદર કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં મેયર શ્રી પ્રતિમાબેન જૈન ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે કાલુપુર ખાડિયા વિસ્તારના…

Read More

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર…

Read More