
સંવેદન ક્લબ દ્વારા “સ્પોર્ટ્સ ડે”નું આયોજન કરાયું
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ આરએમએસ ગાર્ડન ખાતે સંવેદન ક્લબનો “સ્પોર્ટ્સ ડે” યોજાયો હતો. સંવેદન ક્લબના સ્થાપક ગાયત્રી મોદી દ્વારા તેમના મહિલા સભ્યો માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્પોર્ટ્સ ડે”ની આ ઇવેન્ટમાં 120 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેની એક્ટિવિટીઝમાં રિલેદોડ, ગોળાફેંક, લીંબુ ચમચી, દડામાર, સ્ટ્રો ગેમ, પાસિંગ ધ બોલ સહિતની…