સુરતની ખ્યાતનામ લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી  મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી   ડાયમંડનો મુગુટ અર્પણ કરાશે

સાળંગપુર હનુમાન મંદિર ખાતે તા.૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ  “શ્રી કષ્ટભંજનદેવ  શતામૃત મહોત્સવ” આકાર લેવા જઇ રહ્યું છે જેમાં સુરતના  ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ પરિવાર દ્વારા શ્રી કષ્ટભંજનદેવ  હનુમાનજી મહારાજને ઇકોફેન્ડલી ડાયમંડજડિત સુવર્ણમુગુટ અર્પણ કરવામાં આવશે. આ શતામૃત મહોત્સવ  સાળંગપુર ખાતે હનુમાનજી  બિરાજમાન થયા તેના ૧૭૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે  આયોજિત થયેલ …

Read More

દિવાળી નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ

પ્રોજેકટ Food For All અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરતા યુવાઓના એક ગ્રુપે દિવાળીની ખરા અર્થમાં ઉજવણી કરી છે. આ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ Food For All દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. કરિયાણાની 13 જેટલી વસ્તુઓ ધરાવતી આ રાશન કિટનું શહેરના બાપુનગર,…

Read More