
ઝી ટીવીના સરુમાં મોહક માટકર ઉર્ફે સરુનું મંત્રમુગ્ધ કરતો રાજસ્થાની પપેટ ડાન્સ જોવાનું ચુકશો નહીં!
ઝી ટીવીના સરુએ તેના જોરદાર નાટકથી દર્શકોએ જકડી રાખ્યા છે, કેમકે અનિકા (અનુષ્કા મર્ચન્ડે), વેદ (શગુન પાંડે) સાથે સગાઈ કરવા માટે ઇવેન્ટમાં ફેરફાર થતા રહે છે. આ નાટકીય વાર્તા વચ્ચે, સરુ (મોહક માટકર) સગાઈ અટકાવવા માટે શક્ય એટલા પ્રયત્ન કરી રહી છે. પોતાની સુંદર સ્ક્રીન પ્રેઝેન્સ તથા ભાવનાત્મક રીતે સૂક્ષ્મ અભિનયથી મોહક માટકરને દર્શકોને આકર્ષીત…