અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે “જ્વેલરી વર્લ્ડ 2025” નું આયોજન
અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં આવી ગયું છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર 2025 ના રોજ આયોજિત આ અતિ-પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે…
