
વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “આઈએમ ફીયરલેસ” અભિયાન સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
સમગ્ર ભારતમાં 1800 મહિલાઓએ એકસાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ, 8 માર્ચ, 2025 – વોકહાર્ટ હોસ્પિટલ્સે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોતાના વાર્ષિક ‘આઈ એમ ફિયરલેસ’ અભિયાન સાથે કરી, જેનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મુંબઈ સેન્ટ્રલ, મીરા રોડ, રાજકોટ અને નાગપુર સહિત વિવિધ સ્થળોથી 1800 મહિલા સ્ટાફ સભ્યો જોડાયા હતા જેમાં…