
અપકમિંગ ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટસ રોક”માં જોવા મળશે મલ્હાર ઠાકરનો મજેદાર અવતાર અને 80 વર્ષના દાદીનું ધમાકેદાર એડવેન્ચર!
• આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે ગુજરાત : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “જય માતાજી લેટસ રોક”. આ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન…