
3 વર્ષની બાળકીના શરીરમાં રહેલ 20 સે.મી.ના રેનલ માસની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી
વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી જ દર્દીની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અને તેમને સ્વસ્થ જીવશૈલી પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. તાજેતરમાં જ એક માનવામાં ના આવે તેવો કેસ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યો હતો અને વોકહાર્ટ હોસ્પિટલ્સના અનુભવી ડોક્ટર્સની ટીમ એ ખૂબ જ તકેદારી પૂર્વક તે કેસની સર્જરી કરી. એક 3 વર્ષની બાળકીનું નોંધપાત્ર રીતે વજન હતું અને…