
અનંત નેશનલ યુનિવર્સિટીએ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને સાતત્યપૂર્ણ ભવિષ્યને પ્રોત્સાહન આપતા બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2025– અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસિસઃ ડિઝાઈનિંગ સસ્ટેઇનેબલ ફ્યુચર્સ’,માં વૈશ્વિક નિષ્ણાતો એક મંચ પર એકઠાંથયાં હતાં, જેમાં સમકાલીન પદ્ધતિઓમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.WITH (વિથ) ફેસ્ટિવલની ‘બોર્ડરલેસ – ગ્લોબલ ઈન્ડિજિનાઇઝ ફ્યુચર્સ’નીથીમ…