
‘વશ લેવલ 2’નું ટ્રેલર લોન્ચ : 27 ઓગસ્ટ, 2025 એ થશે ફિલ્મ રિલીઝ
• ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ફિલ્મનું વર્લ્ડ-વાઈડ રિલીઝ થશે કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુઝિયોઝ સાથેના એસોશિએશનથી બનેલ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આવી રહેલ સુપરનેચરલ ફિલ્મ “વશ લેવલ 2” 27મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે જે હોરર, સસ્પેન્સ, થ્રિલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે. વર્ષ 2023…