
પહેલા ક્યારેય ન થયો હોય તેવો મહાશિવરાત્રીનો અનુભવ : ભારતભરના જ્યોતિર્લિંગોની લાઇવ આરતીઓ, 26 ફેબ્રુઆરીએ ફક્ત જિયોહોટસ્ટાર પર
~ આ મહા શિવરાત્રીનો સૌથી ભવ્ય અનુભવ માણો – 26 ફેબ્રુઆરી, સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી, ફક્ત જિયોહોટસ્ટાર પર! ~કોયમ્બતુરથી ઈશા ફાઉન્ડેશનના આખી રાતના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમ જેમાં સદગુરુના ધ્યાનનો સમાવેશ થાય છે ~શ્રી શ્રી રવિશંકર સાથે આર્ટ ઓફ લિવિંગના ધ્યાનનું લાઈવ સ્ટ્રીમ ~ગાયિકા, સંગીતકાર અને ગીતકાર સોના મહાપાત્રાના નેતૃત્વમાં ટોચના સંગીત કલાકારો…