પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે
પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ એટલે ટનાટન… આ રેસ્ટોરેન્ટ વર્લ્ડ ફેમસ વોકિંગ સ્ટ્રીટ નજીક આવેલું છે. હવે આ રેસ્ટોરેન્ટ 24×7 ખુલ્લું રહેશે. ઉપરાંત ત્યાં ગુજરાતીની સાથે પંજાબી,ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને જૈન ફૂડ પણ મળી રહેશે. આ રેસ્ટોરેન્ટનું સંચાલન ઉમેશભાઈ સાંભળે છે. જેઓ માય હોલીડે મૂળ ટુર એન્ડ ટ્રાવેલ્સ- થાઇલેન્ડના માલિક છે અને રાજકોટના છે. અગાઉ…