
અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત”નું શૂટિંગ પૂર્ણ
અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત” નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ગુજરાતમાં થ્રિલર અને સસ્પેન્સને નવી ઓળખ આપતી આ વેબ સિરીઝની વાર્તા શહેરમાં રહસ્યમય રીતે થતી મહિલાઓની હત્યાના ઇન્વેસ્ટિગેશન ને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. “કર્માંત”નું નિર્માણ “ફોર ફ્રેન્ડ્સ ફિલ્મ્સ” ના બેનર હેઠળ કલ્પેશ પટેલ, રાહુલ મોદી, ચિંતન મહેતા અને વર્ષા આર.હિંગુ દ્વારા કરવામાં આવ્યું છે….