ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક

અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું  પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન…

Read More