‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ

અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર…

Read More

જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા

અમદાવાદ :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV) ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પારસધામ જૂનાગઢ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મની ટીમે ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કરી…

Read More

જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા

અમદાવાદ :  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી…

Read More

સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી સિનેમાના જગતમાં ટૂંક સમયમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જે માત્ર વાર્તા નહીં પરંતુ એક અહેસાસ બની રહેશે – ‘જીવ’. વિવાન ફિલ્મ્સ એલએલપીના બેનર હેઠળ બનેલ અને સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને અદભૂત રીતે રજૂ કરે છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા…

Read More