
તાજેતરના પોસ્ટરમાં “ફાટી ને?”ની રહસ્યમયપૂર્ણ અને એન્ટરટેનિંગ દુનિયાનો ખુલાસો થયો
અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: અપકમિંગ ગુજરાતી હોરર- કોમેડી ફિલ્મ “ફાટી ને?”ના મેકર્સ દ્વારા પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના કલાકારોની પહેલી રસપ્રદ ઝલક જોવા મળી રહી છે. પોસ્ટરમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાને મુખ્ય ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે, સાથે જ એક વિચિત્ર બાબા પણ ઉભેલા જોવા મળી રહ્યાં છે, જેમની પાછળ જોવા મળી રહેલ ભૂત…