ફિલ્મ “હરિ ઓમ હરિ”ના તાજેતરમાં રિલીઝ થયેલ સોન્ગ “મલકી રે” દ્વારા સુપ્રસિદ્ધ સલીમ મર્ચન્ટનું ગુજરાતી ફિલ્મ સોંગ્સમાં ડેબ્યૂ
“હરિ ઓમ હરિ”ની મ્યુઝિકલ જર્ની તેના નવીનતમ સોન્ગ “મલકી રે”ના રિલીઝ સાથે નવી ઊંચાઈએ પહોંચે છે. આ સોન્ગ રૌનક કામદાર દ્વારા ભજવાયેલ “ઓમ” અને મલ્હાર રાઠોડ દ્વારા ભજવવામાં આવેલ “માયરા” વચ્ચેના મોહક જોડાણની ઝલક આપે છે. સલીમ મર્ચન્ટ અને પાર્થ ભરત ઠક્કર “મલકી રે”ને તેમના ભાવપૂર્ણ અવાજો આપે છે, આ એક સોન્ગ છે જે નાયકના…