
ગુજરાતી ફિલ્મ “ઈન્ટરવ્યુ” 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ
તમને તમારા જીવનનો પહેલો “ઈન્ટરવ્યુ” યાદ છે?…. એ સમયે નર્વસનેસ, એકસાઈટમેન્ટ, ડર બધું જ એક સાથે આવી જાય. એક સામાન્ય વ્યક્તિની આ જ કથની સાથેની ફિલ્મ લઈને આવી રહ્યાં છે કલ્પના પ્રોડક્શન એલએલપી. ફળદુ સ્ટુડિયો અને રોડ્સ કોન્સ હેમર્સ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મનું નામ છે “ઈન્ટરવ્યુ”. પરીક્ષિત તમાલીયા, સોહ્ની ભટ્ટ, દેવાંગી ભટ્ટ જોશી, કમલ…