
મોટોરોલા ભારતમાં લોન્ચ કરે છે, પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વના પ્રથમ ટ્રુ કલર કેમેરા અને ડિસ્પ્લે સાથે મોટોરોલા એજ 50 પ્રો, જે મોટોએઆઈ દ્વારા સંચાલિત એઆઈ ફિચર્સ, 125 વોટના વાયર્ડ અને 50 વોટના વાયરલેસ ચાર્જીંગ, IP68 અન્ડરવોટર પ્રોટેક્શનથી સજ્જ છે. સૌથી રસપ્રદ વાત, તેની કિંમત શરૂ થાય છે માત્ર 27,999 રૂપિયાથી.
3 એપ્રિલ, 2024: દેશની શ્રેષ્ઠતમ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે તેના નવા પ્રિમીયમ સ્માર્ટફોન – મોટોરોલા એજ 50 પ્રોનું વૈશ્વિક લોન્ચિંગ ભારતમાં યોજ્યું હતું. આ સ્માર્ટફોન ઇન્ટેલિજન્સ અને આર્ટનો સુભગ સમન્વય ધરાવે છે અને તે પ્રિમીયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તરખાટ મચાવવાનાં તમામ તત્વો તેમાં મોજૂદ છે. સ્માર્ટફોનમાં પેન્ટોન1 દ્વારા માન્યતાપ્રાપ્ત હ્યુમન સ્કીન ટોનની વિશાળ રેન્જ અને…