
અંતરિક્ષમાં સાથીઓેને હલવો ખવડાવ્યો કે નહીં? : PM મોદીનો શુભાંશુ સાથે સંવાદ
એજન્સી, નવી દિલ્હી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા નામમાં પણ શુભ છે, તમારી યાત્રા નવા યુગનો શુભારંભ પણ…