મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા

•             “મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે.  ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે.  ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન…

Read More

મહારાણીનું મસ્ત મજાનું ટાઈટલ ટ્રેક રિલીઝ – ક્વર્કી અને કેચી ગીત બન્યું સ્ત્રી શક્તિ નું એન્થમ

Gujarat -ટ્રેલરના રિલીઝ પછી દર્શકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો, તે હવે ટાઈટલ ટ્રેકના રિલીઝ સાથે વધુ ઉંચકાયો છે. મહારાણી ફિલ્મનું ટાઈટલ ટ્રેક સીઝન એન્થમ બની રહ્યું છે. બે દમદાર સ્ત્રીઓની અનોખી વાર્તા ઉજવતું આ ગીત પ્રેક્ષકોને ખુબ જ ગમી રહ્યું છે.   આ ગીતનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે, જ્યારે ગીતને અવાજ આપ્યો…

Read More