
એએમએ અને શશી થરૂર વચ્ચે અસરકારક ભાષા અને રાજનીતિક કુશળતા પર ચર્ચા
Ahmedabad:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડો. શશી થરૂર, જેઓ તિરુવનંતપુરમના માનનીય સંસદ સભ્ય અને સંસદીય સ્થાયી સમિતિ (વિદેશી બાબતો) ના અધ્યક્ષ છે, તેમની સાથે “ડિક્શન, ડિપ્લોમસી અને ડિસ્ક્રિશન” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના માનદ સચિવ, શ્રી મોહલ સારાભાઈએ ડો. શશિ થરૂરનો પરિચય આપતા જણાવ્યું હતું કે ” ડિપ્લોમસી ડિક્શન (ભાષા)…