‘વિશ્વગુરુ’ફિલ્મનું ટ્રેલર રિલીઝ: દેશભક્તિ અને આંત્રિક સંઘર્ષની વાર્તા

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ નો ટ્રેલર આજે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ અનેક સીનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર દર્શકોને એક સાથે ગર્વ, વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે. ટ્રેલર લૉન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર…

Read More

ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં

અમદાવાદ — ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ 1 ઓગસ્ટ, 2025ના રોજ દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં ટેલિવિઝન જગતના લોકપ્રિય અને કુશળ અભિનેતા કૃષ્ણ ભરદ્વાજ ‘રૂદ્ર’ના પાત્રમાં જોવા મળશે. ‘વિશ્વગુરુ’ માત્ર એક ફિલ્મ નથી, તે માનવીય મૂલ્યો, આત્મબળ અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ છે. કૃષ્ણ ભરદ્વાજનું પાત્ર ‘રૂદ્ર’ એ ધર્મ…

Read More