
ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં
અમદાવાદ — ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ 1 ઓગસ્ટ, 2025ના રોજ દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં ટેલિવિઝન જગતના લોકપ્રિય અને કુશળ અભિનેતા કૃષ્ણ ભરદ્વાજ ‘રૂદ્ર’ના પાત્રમાં જોવા મળશે. ‘વિશ્વગુરુ’ માત્ર એક ફિલ્મ નથી, તે માનવીય મૂલ્યો, આત્મબળ અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ છે. કૃષ્ણ ભરદ્વાજનું પાત્ર ‘રૂદ્ર’ એ ધર્મ…