અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ: GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ

•     ઈન-હાઉસ PET-CT સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરાપી જેવી સુવિધાઓ ઉપલબ્ધ •     આયુષ્માન ભારત (PMJAY) હેઠળ કેન્સરની તમામ સારવાર તદ્દન મફત •     5,400 ચોરસ મીટરમાં ફેલાયેલું સમર્પિત કેન્સર કેર કેમ્પસ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા કેન્સરની સારવાર માટે શહેરના સૌથી અદ્યતન ડેસ્ટિનેશનની જાહેરાત કરવામાં આવી છે. જીસીએસ હોસ્પિટલના COO ડૉ. જગદીશ…

Read More