રાષ્ટ્રીય સ્વયં સેવક​સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા, પ્રદર્શની અને​મલ્ટીમીડિયા​ શોનું આયોજન

અમદાવાદ, 08 નવેમ્બર 2025 : ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મેમનગર,…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આજરોજ સીનીયર સિટીજન હોલ, ધરણીધર દેરાસર પાસે, વાસણા, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલડી ભાગના મા. સંઘચાલક ડો. પુરોહિત…

Read More