
રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન
અમદાવાદ, 6 એપ્રિલ 2025: માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા, અમદાવાદ ખાતે સંગીતમય સુન્દરકાંડ પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ રામ નવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભાગ લીધો. શ્રી ધવલકુમાર ના માર્ગદર્શન હેઠળ આ પાઠનો આરંભ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે થયો અને ભક્તિસંગીત…