
શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો
શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના 14 પરગણાની 51 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન 13 એપ્રિલ- 2025- રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાયા અને જીવનના નવી પળની શરૂઆત કરી. જેના ઉપક્રમે શનિવારના રોજ આ 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ હતી. આ…