75 વર્ષીય દર્દીના જમણાં થાપાના ગોળાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 75 વર્ષીય દર્દી કે જેઓ ઘણાં વર્ષોથી સાઈકોલોજિકલ ડિસ્ટર્બ હતા અને તેમને જમણાં પગમાં થાપાના ગોળા પાસે ફ્રેક્ચર થયું હતું. ઘણાં લાંબા સમયથી બ્લિડિંગ થવાના કારણે તેમનું હિમોગ્લોબીન માત્ર 7.5…