જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા

અમદાવાદ :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV) ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પારસધામ જૂનાગઢ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મની ટીમે ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કરી…

Read More

વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના  પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો અમદાવાદ : ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયા કલેક્ટિવના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી-ડ્રામા ‘બેડ ન્યૂઝ’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજના વધી રહી છે. વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ…

Read More