
મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે પ્રતિબદ્ધતા
મહેસાણા ગુજરાત: સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી મેકકેને, મહિલા દિવસની ઉજવણી દરમિયાન તેની મુખ્ય સીએસઆરપહેલ, પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી. આ કાર્યક્રમના ભાગ રૂપે, મેકકેઇન ઇન્ડિયાએ ઉમિયાવાડીના આંબલિયાસન ગામમાં ૬૦૦ મહિલા ઉદ્યોગસાહસિકોની સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિઓનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં મેક્કેઈન ઇન્ડિયાના…