નારીઓનું સમ્માન : “નારીત્વમ” કાર્યક્રમમાં મહિલાઓનું તેમના જ પરિવારજનો દ્વારા અભિવાદન કરાશે
* 11મી જુલાઇએ મિષ્ટી સ્ટુડિયો ખાતે “નારીત્વમ” નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો * “નારીત્વમ – સીઝન 4” 28મી સપ્ટેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે અમદાવાદ : “નારીત્વમ”ની શરૂઆત 2021માં થઇ કે જે મહિલાઓના સમ્માનની ઉજવણી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે આગામી 28 સપ્ટેમ્બર 2024 ના રોજ “નારીત્વમ – સીઝન 4” ભવ્ય રીતે યોજાશે. “નારીત્વમ”નો લોન્ચિંગ કાર્યક્રમ…