આઇકોનિકે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે ફ્લેગશિપ સ્ટોરનું અનાવરણ કર્યું – પ્રીમિયમ ફેશન એક્સ્પીરિયન્સીસમાં એક નવો બેન્ચમાર્ક
અમદાવાદ, 5 ઓક્ટોબર, 2025 – આઇકોનિક ફેશન ઇન્ડિયાએ અમદાવાદના સિંધુ ભવન રોડ (SBR) પર તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી સ્ટોરનું અનાવરણ કર્યું છે – જે 16500 સ્કવેર ફૂટનો સિંગલ-ફ્લોર ફ્લેગશિપ છે જે ગુજરાતમાં પ્રીમિયમ શોપિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. રિટેલ સ્પેસ કરતાં વધુ, આ સ્ટોરને સંપૂર્ણ શોપિંગ અને લાઇફસ્ટાઇલ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે,…
