મનુ ભાકરની જીત થતાં સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ

પેરિસની ધરતી પર મેડલ માટે વિશ્વભરના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યાં છે. ભારતના ખેલાડીઓ વિવિધ 16 રમતમાં ભાગ લઈ રહ્યાં છે. સૌ દેશવાસીઓ ભારતીય ખેલાડીઓની જીત થાય તેવો વિશ્વાસ ધરાવે છે. પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે 221.7નો સ્કૉર કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવનાર…

Read More